જો $p, q$, અને $r$ એ ત્રણ વિધાનો હોય, તો $p, q$, અને $r$ ના સત્ય મૂલ્યો માટે નીચેના પૈકી કયું સંયોજન તાર્કીક વિધાન $\{(p \vee q) \wedge((\sim p) \vee r)\} \rightarrow((\sim q) \vee r)$ ને ખોટુ બનાવે છે ?
$p = T , q = F , r = T$
$p = T , q = T , r = F$
$p = F , q = T , r = F$
$p = T , q = F , r = F$
નીચેના પૈકી માત્ર કયું વિધાન નિત્ય સત્ય છે ?
$p$ અને $q$ એ નીચેના વિધાનો દર્શાવે
$p$ : સૂર્ય ઝળકે છે
$q$ : હું બપોરે ટેનિસ રમીશ
વિધાન "જો સૂર્ય ઝલક્સે તો હું બપોરે ટેનિસ રમીશ" નું નિષેધ ......... થાય
નીચેના વિધાનો ધ્યાનમાં લો. :
$P$ : સુમન હોશિયાર છે
$Q$ : સુમન અમીર છે
$R$ : સુમન પ્રમાણિક છે
"સુમન હોશિયાર અને અપ્રમાણિક હોય તો અને તો જ તે અમીર હોય" આ વિધાનના નિષેધને નીચેનામાંથી ............. રીતે રજૂ કરી શકાય.
વિધાન $\sim p \wedge(p \vee q)$ નું નિષેધ ...... છે.
સમીકરણ $ \sim ( \sim p\, \to \,q)$ તાર્કિક રીતે .............. સાથે સરખું થાય