ધારોકો $r \in\{p, q, \sim p, \sim q\}$ એવો છ કે જેથી તાર્કિક વિધાન $r \vee(\sim p) \Rightarrow(p \wedge q) \vee r$ : નિત્યસત્ય છે. તો $r=\dots\dots$
$p$
$q$
$\sim p$
$\sim q$
વિધાન $(\sim( p \Leftrightarrow \sim q )) \wedge q$ એ . ..
બુલિયન સમીકરણ $ \sim \left( {p \Rightarrow \left( { \sim q} \right)} \right)$ =
નીચેના પૈકી કયું વિધાન નથી તે નક્કી કરો.
નીચેનામાંથી કોનું સત્યાર્થતાનું મૂલ્ય નિત્ય સત્ય થાય ?
$(p \wedge \sim q) (\sim p \vee q)$ એ......