વિધાન $(p \vee q) \wedge(p \vee r) \Rightarrow(q \vee r)$ નું સત્યાર્થતા મૂલ્ય $True$ (સત્ય) થાય તેવા $p, q$ અને $r$નાં સત્યાર્થતા મૂલ્યોનાં તમામ ક્રમયુક્ત ત્રયોની સંખ્યા $.........$ છે.
$6$
$7$
$5$
$4$
વિધાન $p$ અને $q$ માટેની નીચેના પૈકી કયું સાચું છે ?
$(p \Rightarrow q) \Rightarrow(q \Rightarrow p)$નું નિષેધ $..........$ છે.
સંયોજિત વિધાન $(\mathrm{P} \vee \mathrm{Q}) \wedge(\sim \mathrm{P}) \Rightarrow \mathrm{Q}$ નું તુલ્ય વિધાન મેળવો.
$p :$ સુમન તેજસ્વી છે.
$q :$ સુમન ધનવાન છે.
$r :$ સુમન પ્રામાણિક છે.
વિધાન ‘‘જો સુમન ધનવાન હોય તો અને તો જ સુમન તેજસ્વી અને અપ્રમાણિક હોય’’ નું નિષેધ વિધાન કેવી રીતે દર્શાવી શકાય છે ?
$p \wedge( q \wedge \sim( p \wedge q ))$નું નિષેધ $............$ છે.