અહી $S=\{4,6,9\}$ અને $T=\{9,10,11, \ldots, 1000\}$ છે. જો $A=\left\{a_{1}+a_{2}+\ldots+a_{k}: k \in N, a_{1}, a_{2}, a_{3}, \ldots, a_{k} \in S\right\}$ હોય તો ગણ  $T - A$ ના બધાજ ઘટકોનો સરવાળો મેળવો.

  • [JEE MAIN 2022]
  • A

    $10$

  • B

    $9$

  • C

    $11$

  • D

    $12$

Similar Questions

ગણ $\left\{n \in N : 10 \leq n \leq 100\right.$ અને $3^n-3$ એ $7$ નો ગુણિત છે $\}$ ના ઘટકોની સંખ્યા $.........$ છે.

  • [JEE MAIN 2023]

જો  $X = \{ {4^n} - 3n - 1:n \in N\} $ અને $Y = \{ 9(n - 1):n \in N\} ,$ then $X \cup Y$ = . . .

જો $X = \{ {8^n} - 7n - 1:n \in N\} $ અને $Y = \{ 49(n - 1):n \in N\} ,$ તો . . ..

બે ગણો ધ્યાનમાં લો:

$A=\{m \in R:$ : સમીકરણ $x^{2}-(m+1) x+m+4=0$ ના બંને બીજો વાસ્તવિક છે $\}$ અને $B=[-3,5)$

નીચેનામાંથી ક્યૂ સાચું છે ?

  • [JEE MAIN 2020]

જો $\mathrm{A}=\{\mathrm{x} \in {R}:|\mathrm{x}-2|>1\}, \mathrm{B}=\left\{\mathrm{x} \in {R}: \sqrt{\mathrm{x}^{2}-3}>1\right\}$, $\mathrm{C}=\{\mathrm{x} \in f{R}:|\mathrm{x}-4| \geq 2\}$ અને ${Z}$ એ પૂર્ણાંક સંખ્યા ગણ છે તો $(A \cap B \cap C)^{c} \cap {Z}$ ના કુલ ઉપગણની સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2021]