જો $A=\left\{n \in N \mid n^{2} \leq n+10,000\right\}, B=\{3 k+1 \mid k \in N\}$ અને $C=\{2 k \mid k \in N\}$ હોય તો ગણ $A \cap(B-C)$ ના બધાજ ઘટકોનો સરવાળો મેળવો.
$832$
$412$
$963$
$123$
$2n (A / B) = n (B / A)$ અને $5n (A \cap B) = n (A) + 3n (B) $, જ્યાં $P/Q = P \cap Q^C$ જો $n (A \cup B) \leq 10$ હોય તો $\frac{{n\ (A).n\ (B).n\ (A\ \cap\ B)}}{8}$ ની કિમત ...... થાય
ગણ $\left\{n \in N : 10 \leq n \leq 100\right.$ અને $3^n-3$ એ $7$ નો ગુણિત છે $\}$ ના ઘટકોની સંખ્યા $.........$ છે.
ધારો કે $A =\{ x \in R :| x +1|<2\}$ અને $B=\{x \in R:|x-1| \geq 2\}$ તો નીયેના પૈકી કયું વિધાન સાચું નથી?
જો $S=\{a \in R:|2 a-1|=3[a]+2|a|\}$, જ્યાં $[t]$ એ $t$ કે તેથી નાનો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે અને $\{t\}$ એ $t$ નો અપૂર્ણાક ભાગ દર્શાવે છે, તો $72 \sum_{\mathrm{a} \in \mathrm{S}} \mathrm{a}=$...............
જો $X = \{ {8^n} - 7n - 1:n \in N\} $ અને $Y = \{ 49(n - 1):n \in N\} ,$ તો . . ..