અહી $A=\left\{\theta \in R:\left(\frac{1}{3} \sin \theta+\frac{2}{3} \cos \theta\right)^2=\frac{1}{3} \sin ^2 \theta+\frac{2}{3} \cos ^2 \theta\right\}$ હોય તો  . . . 

  • [KVPY 2019]
  • A

    $A \cap[0, \pi]$ એ ખાલી ગણ છે.

  • B

    $A \cap[0, \pi]$ માં માત્ર એકજ બિંદુ છે.

  • C

    $A \cap[0, \pi]$ માં માત્ર બેજ બિંદુ છે.

  • D

    $A \cap[0, \pi]$ માં બે થી વધુ બિંદુ છે.

Similar Questions

$\tan 5\theta = \cot 2\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

$($ જ્યાં $n \in Z)$

સમીકરણ $2\cos ({e^x}) = {5^x} + {5^{ - x}}$ ના ઉકેલની સંખ્યા મેળવો.

  • [IIT 1992]

સમીકરણ ${\cos ^2}x + \frac{{\sqrt 3  + 1}}{2}\sin x - \frac{{\sqrt 3 }}{4} - 1 = 0$ ના  $[-\pi,\pi ]$ માં ઉકેલોની સંખ્યા ............. છે 

જો $\sec x\cos 5x + 1 = 0$, કે જ્યાં $0 < x < 2\pi $, તો $x =$

  • [IIT 1963]

સમીકરણ $\sum\limits_{r = 1}^5 {\cos (r\,x)} $ $= 0$ ના $(0, \pi)$ માં ઉકેલોની સંખ્યા મેળવો.