જો $sin\, \theta = sin\, \alpha$ હોય તો $sin\, \frac{\theta }{3}$ =
$sin\, \frac{\alpha }{3}$
$sin \, \left( {\frac{\pi }{3} - \frac{\alpha }{3}} \right)$
$- sin \, \left( {\frac{\pi }{3} + \frac{\alpha }{3}} \right)$
ઉપરના બધા જ
સમીકરણ ${\sin ^2}\theta \sec \theta + \sqrt 3 \tan \theta = 0$ નો વ્યાપક ઉકેલ મેળવો.
$\tan \frac{\pi}{8}$ ની કિંમત શોધો.
સમીકરણ $\cos x - x + \frac{1}{2} = 0$ નો એક ઉકેલ નીચેનામાંથી ............. ગણમાં આવેલ છે
જો સમીકરણ $2tan\ x \ sin\ x -2 tan\ x + cos\ x = 0$ ને $k$ ઉકેલો $[0,k \pi]$ માં મળે તો $k$ ની પૂર્ણાક કિમતોની સંખ્યા મેળવો.
જો $0 \le x \le \pi $ અને ${81^{{{\sin }^2}x}} + {81^{{{\cos }^2}x}} = 30$, તો $x =$