જો $U$ એ સાવત્રિક ગણ છે અને $A \cup B \cup C = U$ થાય તો $\{ (A - B) \cup (B - C) \cup (C - A)\} '=$

  • A

    $A \cup B \cup C$

  • B

    $A \cup (B \cap C)$

  • C

    $A \cap B \cap C$

  • D

    $A \cap (B \cup C)$

Similar Questions

ખાલી જગ્યા પૂરો : ${{\mathop{\rm U}\nolimits} ^\prime } \cap A =  \ldots $

જો $U=\{a, b, c, d, e, f, g, h\}$ હોય, તો નીચેના ગણના પૂરક ગણ શોધો : $C=\{a, c, e, g\}$

પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, નીચે આપેલા ગણના પૂરક ગણ શોધો : $\{ x:x$ એ પૂર્ણવર્ગ છે. $\} $  

$U=\{1,2,3,4,5,6,7,8,9\}, A=\{1,2,3,4\}, B=\{2,4,6,8\}$ અને $C=\{3,4,5,6\}$ છે.  $(A \cup B)^{\prime}$ મેળવો 

પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, નીચે આપેલા ગણના પૂરક ગણ શોધો : $\{ x:x \in N$ અને $2x + 1\, > \,10\} $