જો બે ગણો $A$ અને $B$ હોય ,તો $A - B$ = . . . . 

  • A

    $A \cap {B^c}$

  • B

    ${A^c} \cap B$

  • C

    $A \cap B$

  • D

    એકપણ નહી.

Similar Questions

 $A =$ [$x:x$ એ $3$ નો ગુણિત છે ] અને $B =$ [$x:x$ એ $5$ નો ગુણિત છે ], તો  $A -B$ એ  .  . .  ($\bar A$ એ ગણ $A$ નો પૂરક ગણ દર્શાવે છે )

છેદગણ શોધો :  $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે અને $1\, < \,x\, \le \,6\} ,$ $B = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે અને $6\, < \,x\, < \,10\} $

જો $A=\{3,6,9,12,15,18,21\}, B=\{4,8,12,16,20\},$ $C=\{2,4,6,8,10,12,14,16\}, D=\{5,10,15,20\} ;$ તો મેળવો : $B-A$

જો $A=\{3,5,7,9,11\}, B=\{7,9,11,13\}, C=\{11,13,15\}$ અને $D=\{15,17\} ;$ હોય, તો શોધો : $A \cap C$

જો  $A  \cap B = B,$ તો . .