જો $E$ = $x^{2017} + y^{2017} + z^{2017} -2017xyz$ (જ્યાં $x, y, z \geq  0$ ), હોય તો $E$ ની ન્યૂનતમ કિમત મેળવો 

  • A

    $0$

  • B

    $-2014$

  • C

    $-2017$

  • D

    $2017$

Similar Questions

જો $x\in (0,\frac{\pi}{4})$ હોય તો $ \frac{cos x}{sin^2 x(cos x-sin x)}$ ની કઈ કીમત શક્ય નથી ?

જો $a$, $b \in R$  એવા મળે કે જેથી $a$, $a + 2b$ , $2a + b$ એ સમાંતર શ્રેણીમાં અને  $(b + 1)^2$, $ab + 5$, $(a + 1)^2$ એ સમગુણોત્તર શ્રેણિમાં થાય તો $(a + b)$ ની કિમત મેળવો 

જો શ્રેણી $-16,8,-4,2, \ldots$ ના $p$ માં અને $q$ માં પદોનો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક સમીકરણ $4 x^{2}-9 x+5=0$ નું સમાધાન કરે, તો $p+q=...... .$

  • [JEE MAIN 2021]

જો $a,b$ અને $c$ ઘન વાસ્તવિક સંખ્યા હોય તો, $(a + b + c)(1/a + 1/b + 1/c)$ નું લઘુત્તમ મૂલ્ય ....... છે.

સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ત્રણ પદો $a, b, c$ છે. જો $a$ અને $b$ નો સ્વરીત મધ્યક $12$  અને $b $ અને $c$ નો સ્વરિત મધ્યક $ 36,$ હોય, તો $a = .......$