- Home
- Standard 12
- Mathematics
3 and 4 .Determinants and Matrices
hard
જો $ 3 $ કક્ષા વાળા શ્રેણિક $A$ ના નિશ્રાયકનું મૂલ્ય $6$ હોય તો શ્રેણિક $B$ એ $B = 5{A^2}$ દ્વારા આપવામાં આવે છે તો $ |B|$ મેળવો.
A
$4500$
B
$100$
C
$80$
D
એકપણ નહી.
Solution
(a) Given $|A| = 6$ and $B = 5{A^2}$
==> $|B| = 125|A{|^2} = 125 \times 36 = 4500$.
Standard 12
Mathematics