ધારોકે ક્રિયાઓ *, $\odot \in\{\wedge, \vee\}$ છે. જો $( p * q ) \odot( p \odot \sim q )$ એ નિત્યસત્ય હોય, તો ક્રમયુક્ત જોડ $(*, \odot)=$ ..............
$(\vee, \wedge)$
$(\vee, \vee)$
$(\wedge, \wedge)$
$(\wedge, \vee)$
જો વિધાન $(P \wedge(\sim R)) \rightarrow((\sim R) \wedge Q)$ નું સત્યાર્થા $F$ હોય તો આપેલ પૈકી કોનું સત્યાર્થા $F$ થાય ?
વિધાન $[(p \wedge q) \rightarrow p] \rightarrow (q \wedge \sim q)$ એ ......... છે
સમીકરણ $ \sim ( \sim p\, \to \,q)$ તાર્કિક રીતે .............. સાથે સરખું થાય
નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો,
$P : 5$ એ અવિભાજય સંખ્યા છે
$Q : 7$ એ $192$ નો એક અવયવ છે
$R : $ $5$ અને $7$ નો લ.સા.અ. $35$ થાય
તો નીચેનામાંથી ક્યું વિધાન તાર્કિક રીતે સાચું થાય ?
જો $A$ : કમળો ગુલાબી હોય છે અને $B$ : પૃથ્વી એક ગ્રહ છે,હોય તો $\left( { \sim A} \right) \vee B$ નું શાબ્દિક નિરૂપણ કરો