વિધાન $( p \rightarrow( q \rightarrow p )) \rightarrow( p \rightarrow( p \vee q ))$ એ
હમેશા અસત્ય છે
$( p \wedge q ) \vee(\sim q )$ ને સમતુલ્ય છે
હમેશા સત્ય છે
$( p \vee q ) \wedge(\sim p )$ ને સમતુલ્ય છે
કોઈ ત્રણ સાદાં વિધાનો $p, q, r$ માટે વિધાન $(p \wedge q) \vee (q \wedge r)$ ત્યારે જ સાચું હોય જ્યારે....
આપેલ પૈકી કઈ વિધાન સંપૂર્ણ સત્ય છે ?
જો $p \Rightarrow (q \vee r)$ અસત્ય છે.તો $p, q, r$ નું સત્યાર્થતા મૂલ્ય અનુક્રમે .....છે.
ધારો કે $\Delta \in\{\wedge, \vee, \Rightarrow, \Leftrightarrow\}$ એવું છે કે જેથી $(p \wedge q) \Delta((p \vee q) \Rightarrow q)$ નિત્યસત્ય થાય, તો $\Delta=\dots\dots\dots$
વિધાન $ \sim \left( {p \leftrightarrow \sim q} \right)$