ગણના બધા જ ઘટકો લખો :  $B = \{ x:x$ એ પૂણક છે, $ - \frac{1}{2} < n < \frac{9}{2}\} $

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$B = \{ x:x$ is an integer, $ - \frac{1}{2} < n < \frac{9}{2}\} $

It can be seen that $-\frac{1}{2}=-0.5$ and $\frac{9}{2}=4.5$

$\therefore B=\{0,1,2,3,4\}$

Similar Questions

અંતરાલ સ્વરૂપે લખો : $\{ x:x \in R,3\, \le \,x\, \le \,4\} $

ગણ $\{1, 2, 3\}$ ના ઉચિત ઉપગણની સંખ્યા મેળવો.

$\mathrm{A = B}$ છે કે નહિ ? : $A=\{4,8,12,16\} ; B=\{8,4,16,18\}$

$A=\{1,3,5\}, B=\{2,4,6\}$ અને $C=\{0,2,4,6,8\},$ આપેલ ગણ છે. આ ત્રણ ગણ $A, B$ અને $C$ માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. $\{0,1,2,3,4,5,6,7,8,9,10\}$

 ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : લેખક મુન્શી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ