3.Reproductive Health
easy

કોપર $-T$ અને નેસેરીયા ગોનોરાઈ સ્થાન અને કાર્ય સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

કોપર $- T$

સ્થાન $:$ સ્ત્રીના ગર્ભાશયમાં ઉપયોગી કુટુંબનિયોજન માટેનું સાધન.

કાર્ય $:$ ધાતુ આયન મુક્ત કરે છે જે તીવ્ર પ્રતિફળદ્રુપતા ધરાવે છે, ગર્ભધારણ અટકાવે છે.

નેસેનીયા ગોનોરાઈ

સ્થાન $:$ $STI$ ધરાવતી વ્યક્તિમાં આવેલ બેક્ટરિયા – ગોનોરિયા રોગ.

કાર્ય $:$ જાતીય સંપર્ક દ્વારા અન્ય વ્યક્તિમાં ચેપ દ્વારા રોગ ફેલાવે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.