6.Anatomy of Flowering Plants
medium

નીચે આપેલા સ્થાન/ કાર્ય જણાવો : 

$(i)$ કાસ્પેરિયન પટ્ટી

$(ii)$ કાંજીસ્તર અથવા મંડસ્તર

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ સ્થાન : દ્વિદળી વનસ્પતિના મૂળના અંત:સ્તરના કોષોમાં અરીય દીવાલો પર મીણ જેવો સુબેરિન અને લિગ્નિનનું સ્થૂલન પટ્ટી સ્વરૂપે હોય છે.

કાર્ય : પાણી માટે અપ્રવેશશીલ છે.

$(ii)$ સ્થાન : સૂર્યમુખી પ્રકાંડના અંતઃસ્તરમાં અંતઃમૂદાકીય કોષો કાંજીકણો ધરાવે છે,

કાર્ય : તેમાં કાંજી (સ્ટાર્ચ)નો સંગ્રહ થાય છે,

Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.