કેન્દ્રથી પરિઘ તરફ સાચા સ્તરો દર્શાવે છે.
દ્વિતીયક અન્નવાહક $\rightarrow$ વાહિએઘા $\rightarrow$ કાષઠ $\rightarrow$ ઉપત્વક્ષા $\rightarrow$ ત્વક્ષૈધા $\rightarrow$ ત્વક્ષા
દ્વિતીયક અન્નવાહક $\rightarrow$ વાહિએેધા $\rightarrow$ કાષ્ઠ $\rightarrow$ ત્વક્ષા $\rightarrow$ ત્વક્ષૈધા $\rightarrow$ ઉપત્વક્ષા
કાષ્ઠ $\rightarrow$ વાહિએઘા $\rightarrow$ દ્રિતીયક અન્નવાહક $\rightarrow$ ત્વક્ષા $\rightarrow$ ત્વક્ષૈધા $\rightarrow$ ઉપત્વક્ષા
કાષ્ઠ $\rightarrow$ વાહિએેઘા $\rightarrow$ દ્રિતીયક અન્નવાહક $\rightarrow$ ઉપત્વક્ષા $\rightarrow$ ત્વક્ષૈધા $\rightarrow$ ત્વક્ષા
$(i)$ ચાલનીનલીકામાં દબાણ ઢોળાંશનું નિયમન...$a$... દ્વારાથાય છે.
$(ii)$ પર્ણરંધ..$b$.. અને વાયુઓની આપ-લેનું નિયમન કરે છે.
ચોક્કસ કાર્યો લખો :
$(a)$ ચાલનીનલિકા
$(b)$ આંતરપુલીય એવા
$(c)$ સ્થૂલકોણક
$(d)$ વાયુત્તક
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પૃષ્ઠવક્ષીય પર્ણ
$(ii)$ બાહ્યવલ્ક
તફાવત જણાવો : પુલીય એધા અને આંતરપુલીય એધા
મૂળનું પરિચક્ર ક્યારેય દઢોત્તકીય નથી હોતું કારણ કે,