નીચેનાના અંત:સ્થ રચનાકીય તફાવતો સ્પષ્ટ કરતી નામનિર્દેશિત આકૃતિ દોરો :
$(a)$ એકદળી મૂળ અને દ્વિદળી મૂળ
$(b)$ એકદળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડ
$(i)$ ચાલનીનલીકામાં દબાણ ઢોળાંશનું નિયમન…$a$… દ્વારાથાય છે.
$(ii)$ પર્ણરંધ..$b$.. અને વાયુઓની આપ-લેનું નિયમન કરે છે.
પુખ્ત ચાલનીનલિકા જલવાહિનીઓથી કઈ રીતે જુદી પડે છે?
નીચે આપેલા સ્થાન/ કાર્ય જણાવો :
$(i)$ કાસ્પેરિયન પટ્ટી
$(ii)$ કાંજીસ્તર અથવા મંડસ્તર
નીચે આપેલા સાચા વિકલ્પ પસંદ કરો :
$(i)$ આંતરપુલીય એધા એ પ્રાથમિક / દ્વિતીયક વધુનશીલ પેશી છે.
$(ii)$ એકદળી / દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી.
$(i)$ તંતુઓ / કઠકો એ પાતળી દીવાલવાળા લંબાયેલા અને અણીદાર કોષો છે.
$(ii)$ એકદળી પ્રકાંડના વાહિપુલમાં પાણી ભરેલા ભંગજાત વિવરો / વાયુરંધ્રો જોવા મળે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.