નીચે આપેલા સ્થાન અને  કાર્ય જણાવો : 

$(i)$ રાળવાહિની

$(ii)$ પથકોષો

$(iii)$ આલ્બ્યુમિન કોષો

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ સ્થાન : સૂર્યમુખી પ્રકાંડના આધારોત્તક પેશીતંત્રના મુખ્ય બાહ્યકમાં હોય છે.

કાર્ય : તેમાંથી સ્રવતું રાળ પ્રકાંડને યાંત્રિક મજબૂતાઈ અને ટકાઉપણું આપે છે.

$(ii)$ સ્થાન : મકાઈ મૂળના અંતઃસ્તરમાં સ્થૂલન વગરના કોષો.

કાર્ય : તે બાહ્યક અને મધ્યરંભ વચ્ચે પાણી અને ક્ષારોનું વહન કરે છે.

$(iii)$ સ્થાન : અનાવૃત બીજધારી વનસ્પતિની અન્નવાહક પેશીમાં હોય છે.

કાર્ય : ચાલનીનલિકા અને સાથીકોષોનો અભાવ હોય છે પરંતુ તે આઘુમિન કોષો અને ચાલની કોષો ધરાવે છે.

 

Similar Questions

નીચેનામાંથી શેના આધારે વનસ્પતિ પેશીને વધુનશીલ અને સ્થાયી પેશીમાં વર્ગીકૃત કરવામાં આવે છે?

સામાન્ય બોટલ કૉર્ક .......... ની નીપજ છે.

  • [AIPMT 2012]

કેલોઝ $(Callose)$ શાને અવરોધે છે?

શેરડીના સાંઠામાં વિભિન્ન આંતરગાંઠની લંબાઈ જુદી - જુદી હોય છે, કારણ કે …...

ટાયલોઝ તરીકે ઓળખાતા ફુગ્ગા જેવા આકારની રચના શું છે ?