એક તાર પર $1\,kg/m{m^2}$ નું પ્રતાન પ્રતિબળ લગાવવામાં આવે તો લંબાઈમાં થતો પ્રતિશત વધારો કેટલો હોય ? $(Y = {10^{11}}\,N/{m^2})$

  • A

    $0.002$

  • B

    $0.01$

  • C

    $0.003$

  • D

    $0.001$

Similar Questions

યંગ મોડ્યુલસના પ્રયોગમાં જો તારની લંબાઈ અને ત્રિજ્યા બમણી કરી દેવામાં આવે તો $Y$ નું મૂલ્ય ...

$8\,cm$ લંબાઇ ધરાવતા રબરનો યંગ મોડયુલસ અને ઘનતા અનુક્રમે $5 \times {10^8}\,N/{m^2}$ અને $1.5\,kg/{m^3}$ છે,આ તારને છત પર લગાડતા પોતાના વજનને કારણે લંબાઇમાં થતો વધારો કેટલો હોય ?

  • [AIIMS 1986]

લોખંડનો યંગ મોડ્યુલસ $2 \times {10^{11}}\,N/{m^2}$ અને તેના બે અણું વચ્ચેનું અંતર $3 \times {10^{ - 10}}$$metre$ હોય તો આંતરઆણ્વિય બળ અચળાંક  ......... $N/m$ થાય .

તારનો બળ અચળાંક કોના પર આધાર રાખે નહીં ?

વજન લગાવતા તારની લંબાઈમાં $3\, mm$ નો વધારો થાય છે. તેજ તારની ત્રિજ્યા અડધી કરી દેવામાં આવે તો હવે તેની લંબાઈમાં થતો વધારો ..... $mm$ હોય.