“વિધુત” અને “ચુંબકત્વ”ની સામ્યતા લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
ભૌતિક રાશિ વિદ્યુત ચુંબકત્વ
$(1)$ ક્ષેત્ર વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{\mathrm{E}}$ ચુંબકીય ક્ષેત્ર $B$
$(2)$ ધ્રુવની પ્રબળતા વિદ્યુતભાર $(q)$ ધ્રુવમાન $\left(q_{\mathrm{m}}\right)$
$(3)$ ડાઈપોલ મોમેન્ટ $p=q(2 a)$ $m=q_{\mathrm{m}}(2 l)$
$(4)$ અંચળાંક $\frac{1}{4 \pi \in_{0}}$ $\frac{\mu_{0}}{4 \pi}$
$(5)$ ડાઈપોલની લંબાઈ $2 a$ $2 l$

$(6)$ ડાઈપોલ મોમેન્ટની દિશા

ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ

દક્ષિણ ધ્રુવથી ઉતર ધ્રુવ તરફ

Similar Questions

એક ચુંબકનો ઉતર ધ્રુવ ઉતર દિશા તરફ રાખીને મૂકતા, તેના વિષુવવૃત રેખા પર રહેલા $ P$ બિંદુએ ચુંબકીયક્ષેત્ર શૂન્ય થાય છે.હવે ચુંબકને $90˚ $ ફેરવતા $P$ બિંદુએ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય? પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $B_H$  છે.

એકબીજાને લંબ રાખીને બે સમાન ગજિયા ચુંબકને દોલનો કરાવતાં આવર્તકાળ $ {2^{5/4}} \,sec$ મળે છે.જો એક ચુંબકને દૂર કરવામાં આવે,તો નવો આવર્તકાળ કેટલો થાય?

બે ગજિયા ચુંબકને $d $ અંતરે સમઅક્ષિય મૂકતાં તેમની વચ્ચે લાગતું બળ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય?

$6\,cm$ લંબાઈના ગજિયા ચુંબકનું ચુંબકીય મોમેન્ટ $4\,J\,T^{-1}$ છે. ચુંબકના મધ્યબિંદુથી તેની વિષુવવૃત રેખા પર $200\,cm$ અંતરે ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?

  • [AIEEE 2012]

$5.25 \times 10^{-2} \;J\, T ^{-1}$ મેગ્નેટીક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવ્યો છે. ચુંબકના કેન્દ્રથી

$(a)$ તેના લંબ દ્વિભાજક પર, અને

$(b)$ તેની અક્ષ પર, કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે $45^{\circ}$ કોણ બનાવતું હશે ? આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર $0.42 \;G$ છે. અહીં ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈ અવગણો.