ખોટા વાક્ય પર ચિહ્ન કરો.
પરાગશય દિવાલના બાહ્ય ત્રણ સ્તરો કાર્યમાં રક્ષણાત્મક હોય છે
બીજાણુજનક પેશી દરેક બીજાણુ ધાનીનું કેન્દ્ર ધરાવે છે.
પોષકસ્તર અને સ્ફોટીસ્તરના કોષો અંત સુત્રીભાજન અને બહુભાજન દ્વારા તેમની $DNA$ સામગ્રીમાં વધારો દર્શાવે છે
લઘુબીજાણુ ચતુષ્કનું બહુગુણિત સ્તર એકકીય હોય છે.
આવૃતિ બીજધારી વનસ્પતિમાં કઈ પ્રક્રિયા દ્વારા પુંજન્યુઓ નરજન્યુ સર્જાય છે?
લઘુબીજાણુધાનીની દીવાલના સ્તરો દર્શાવતો દેખાવ છે. $P$ અને $Q$ ને ઓળખો.
$\quad\quad\quad P\quad\quad\quad\quad Q$
પરાગરજની નીપજ અને તેમના ઉપયોગો જણાવો.
પરાગરજની કઈ અવસ્થામાં નરજન્યુઓનું સર્જન થઈ ચુક્યું હોય છે?
આ સ્તર સ્ફોટીસ્તર તરીકે પણ ઓળખાય છે.