પરાગરજને ઘણા વર્ષો પર્યત પ્રવાહી નાઇટ્રોજનમાં આ તાપમાને સંગ્રહી શકાય.
$-160^oC$
$-120^oC$
$-196^oC$
$-80^oC$
પરાગરજની દિવાલ કેટલા સ્તરની બનેલી હોય છે?
પરાગાશયની સૌથી અંદરની દિવાલનું સ્તર એ પોષકસ્તર છે. તો પોષકસ્તરનું મહત્વનું કાર્ય .... છે.
આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
મોટા ભાગની આવૃત બીજધારીમાં પરાગરજ કઈ અવસ્થાએ મુકત થાય છે?