નીચે આપેલ શબ્દો વિકાસના ક્રમને આધારે સુવ્યવસ્થિત ગોઠવો : પરાગરજ, બીજાણુજનક પેશી, લઘુબીજાણુચતુષ્ક, પરાગ માતૃકોષ, નર જન્યુજનક.
બીજાણુજનક પેશી , પરાગ માતૃકોષ, લઘુબીજાણુચતુષ્ક, પરાગરજ , નર જન્યુજનક.
દર્શાવેલ આકૃતિમાં $'X'$ શું દર્શાવે છે?
આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?
પરાગરજનો સામાન્ય આકાર અને ત્રિજ્યા જણાવો.
પરાગરજની કઈ અવસ્થામાં નરજન્યુઓનું સર્જન થઈ ચુક્યું હોય છે?
પરાગાશય વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.