યોગ્ય જોડકું જોડો.

કોલમ - $I$

કોલમ - $II$

$a$. વનસ્પતિ પ્લવકો, ઘાંસ

$p$. પ્રથમ પોષકસ્તર

$b$. મનુષ્ય, સિંહ

$q$. તૃણાહારી

$c$. પ્રાણી પ્લવકો, ગાય, તીતીઘોડો

$r$. તૃતીય પોષકસ્તર

$d$. પક્ષીઓ, વરૂ

$s$. ઉચ્ચ માંસાહારી

  • A

    $a-p, b-q, c-r, d-s $

  • B

    $a-s, b-r, c-q, d-p $

  • C

    $a-p, b-r, c-q, d-s$

  • D

    $a-p, b-s, c-q, d-r$

Similar Questions

નિવસનતંત્રમાં પોષકસ્તરો મર્યાદિત હોય છે. ચર્ચા કરો.

સાપ ઉદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જયારે સાપને બાજ ખાય છે, અને ઉંદર એ તીતીઘોડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો આપેલ શૃંખલામાં ઉંદરને કયાં સ્થાને મૂકી શકાય?

નીચેનામાંથી ઉત્પાદકોમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.

નીચેનાં કયાં નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રવાહ સૂર્ય નથી ?

નિવસનતંત્રમાં શક્તિ પ્રવાહના સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે?