લેક ઓપેરોનના નીચેના જનીનોને તેમની સંબંધિત નીપજ સાથે જોડો
$(a)\; i$ જનીન | $(i)\; \beta-$ ગેલેક્ટોસાઈડેઝ |
$(b)\; z$ જનીન | $(ii)$ પર્મીએઝ |
$(c)\; a$ જનીન | $(iii)$ રીપ્રેસર |
$(d)\; y$ જનીન | $(iv)$ ટ્રાન્સએસિટાઈલેઝ |
સાચો વિકલ્પ પસંદ કરો
$(a)\quad (b)\quad (c)\quad (d)$
$(i)\quad (iii)\quad (ii)\quad (iv)$
$(iii)\quad (i)\quad (ii)\quad (iv)$
$(iii)\quad (i)\quad (iv)\quad (ii)$
$(iii)\quad (iv)\quad (i) \quad (ii)$
પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા માટે જરૂરી રસાયણ પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ ધરાવતી રચના કઈ છે?
નીચેનામાંથી ક્યો ઉત્સેચક સુકોષકેન્દ્રીકોષમાં $tRNA$ નું નિર્માણ કરે છે?
ન્યુકિલઓઝોમમાં રહેલ $DNA$ ની લંબાઈ કેટલી હોય છે ?
$.....P....$ પૂર્ણ પ્રભાવી આનુવંશિકદ્રવ્ય છે, જ્યારે $.....Q.....$ સંદેશાવાહક અને અનુકૂલનકારક જેવા સક્રિય કાર્યો કરે છે.
$\quad\quad P \quad \quad \quad Q$
આપેલ જાતિમાં નીચેનું પ્રમાણ સ્થાયી હોય છે.