યોગ્ય જોડકા જોડો :
કોલમ $-I$ |
કોલમ $-II$ |
$(1)$ ઓકિસટોસીન |
$(p)$ થાઈરોઈડના અને અંત:સ્ત્રાવોને ઉત્પાદનને ઉત્તેજે |
$(2)$ વાસોપ્રેસીન |
$(q)$ અરેખિત સ્નાયુના સંકોચનને ઉત્તેજીત કરે છે. |
$(3)$ $FSH\,$ અને એન્ડ્રોજન |
$(r)$ પાણીના પુન:શોષણ ઉત્તેજીત કરે છે. |
$(4)$ $TSH$ |
$(s)$ શુક્રકોષજનન ક્રિયાને નિયમિત કરે છે. |
$(1-p),(2-q),(3-r),(4-s)$
$(1-q),(2-r),(3-s),(4-p) $
$(1-r),(2-s),(3-p),(4-q) $
$(1-s),(2-p),(3-q),(4-r) $
શરીરમાં $24$ કલાક દરમીયાન થતી તાલબદ્ધતા જેવી કે ઉધવા અને જાગવાની ક્રિયાનું નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવ.
પિટ્યુટરી ગ્રંંથિ કઈ ગ્રંંથિના નિયંત્રણમાં છે ?
ગોનાડોટ્રોપિક અંતઃસ્ત્રાવ એટલે .....
રાસાયણિક રીતે અંતઃસ્ત્રાવો ........ ના બનેલ છે.
મેલેનીન ......... થી રક્ષણ આપે છે. .