શરીરમાં $24$ કલાક દરમીયાન થતી તાલબદ્ધતા જેવી કે ઉધવા અને જાગવાની ક્રિયાનું નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવ.
કેલ્સીટોનીન
પ્રોલેકટીન
એડ્રિનાલીન
મેલેટોનીન
ગ્લુકોનીઓજીનેસીસ એ......
અંતઃસ્ત્રાવ એ .....
ગર્ભાશયનાં સ્નાયુનું તીવ્ર સંકોચન કોનાં દ્વારા પ્રેરવામાં આવે છે?
અગ્ર પિટ્યુટરી અંતઃસ્ત્રાવ કે જે અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથીને ઉત્તેજીત કરતું નથી
ગ્લુકોકોર્ટિકોઈડ્સ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.