યોગ્ય જોડકાં જોડો 

કોલમ$-i$ કોલમ$-ii$
$(a)$. દ્વિદળી મૂળમાં અધઃસ્તર $(i)$ ગેરહાજર 
$(b)$. દ્વિદળી પ્રકાંડમાં પરિચક્ર $(ii)$ મૂદુસ્તકીય
$(c)$. એકદળી પ્રકાંડમાં આધારોતક પેશીતંત્ર $(iii)$ સ્થૂલકોણકીય 
$(d)$.  એકદળી પ્રકાંડમાં અન્નવાહક મૃદુતક $(iv)$ દઢોત્તકીય 

  • A

    $a(iv), b(i), c(iii), d(ii)$

  • B

    $a(i), b(ii), c(iv), d(iii)$

  • C

    $a(iii), b(iv), c(ii), d(i)$

  • D

    $a(ii), b(iii), c(i), d(iv)$

Similar Questions

સાચી જોડી પસંદ કરો :

  • [NEET 2021]

$(i)$ ચાલનીનલીકામાં દબાણ ઢોળાંશનું નિયમન...$a$... દ્વારાથાય છે.

$(ii)$ પર્ણરંધ..$b$.. અને વાયુઓની આપ-લેનું નિયમન કરે છે.

વનસ્પતિનો અનુપ્રસ્થ છેદ નીચેના અંત:સ્થરચનાકીય લક્ષણો દર્શાવે છે. $(a)$ સહસ્થ, છૂટાછવાયા અને દઢોત્તકીય પુલકંચુકથી ઘેરાયેલા વાહિપુલો. $(b)$ અન્નવાહક મૃદુત્તક ગેરહાજર છે. તમે તેને શું ઓળખાવશો?

નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ? 

નીચે આપેલા સાચા વિકલ્પ પસંદ કરો : 

$(i)$ તંતુઓ / કઠકો એ પાતળી દીવાલવાળા લંબાયેલા અને અણીદાર કોષો છે.

$(ii)$ એકદળી પ્રકાંડના વાહિપુલમાં પાણી ભરેલા ભંગજાત વિવરો / વાયુરંધ્રો જોવા મળે છે.