સાચી જોડી પસંદ કરો :

  • [NEET 2021]
  • A

    મોટા, રંગવિહીન, ખાલી કોષો જે ઘાસમાં અધિસ્તરમાં આવેલ હોય છે $-$ સહાયક કોષો

  • B

    દ્વિદળી પર્ણોમાં વાહીપુલો, મોટા, જાડી દિવાલો વાળા કોષોથી ઘેરાયેલ હોય છે $-$ સંયુકત પેશીઓ

  • C

    મજ્જાકિરણોના એ કોષો જે એધાવલયનો એક ભાગ બને છે. $-$ આંતરપુલીય એધા

  • D

    મૃદુતકીય કોષો જે અધિસ્તરનું ભંગાણ કરી છાલમાં બહિર્ગોળ આકારની રચના બનાવે $-$ મૃદુતકીય શિથીલોતક

Similar Questions

મૂળ,પ્રકાંડ,પર્ણોના પેશીય આયોજનને સમજવા તેના $.............$છેદ લેવામાં આવે છે.

નીચે આપેલા સાચા વિકલ્પ પસંદ કરો : 

$(i)$ રસકાષ્ઠ / મધ્યકાષ્ઠ એ ઘેરા બદામી રંગના દેખાય છે.

$(ii)$ સામાન્ય રીતે દ્વિદળીમૂળ / એકદળી મૂળમાં મજ્જા ગેરહાજર હોય છે.

સાચી જોડ ગોઠવો.

કોલમ - $I$

કોલમ - $II$

$1$. એકદળી પ્રકાંડ

$a$. ભેજગ્રાહિ કોષો

$2$. એકદળી મૂળ

$b$. કાસ્પેરીયન પટ્ટીકા

$3$. એકદળી પર્ણ

$c$. બહુસુત્રી વાહિપૂલ

 

$d$. વાહિપૂલ સહસ્થ અને બંધ

કેન્દ્રથી પરિઘ તરફ સાચા સ્તરો દર્શાવે છે.

તફાવત જણાવો : મધ્યરંભ અને વાહિપુલ