ઋતુચક્ર દરમિયાન $LH$ surge ( $LH$ નો ઝડપી સ્ત્રાવ)ની અગત્યતા જણાવો.
ઋતુચક્રની મધ્યમાં $LH$ના સૌથી વધુ સ્રાવને લીધે $14$માં દિવસે ગ્રાફિયન પુટિકા તૂટી જાય છે અને તેને કારણે અંડકોષ મુક્ત થાય છે. આ સમયે ગ્રાફિયન પુટિકાના બાકીના ભાગો કૉપર્સ લ્યુટિયમમાં ફેરવાય છે. કૉપર્સ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોનનો વધુ જથ્થાનો સ્રાવ કરે છે કે જે એન્ડોમેટ્રિયમની જાળવણી માટે જરૂરી બને છે, આવા એન્ડોમેટ્રિયમ ફલન પામેલ અંડકોષના સ્થાપન માટે અને ગર્ભધારણની બાકીની પ્રક્રિયાઓ માટે જરૂરી છે.
ઋતુચક્ર એટલે શું? ક્યા અંતઃસ્ત્રાવો ઋતુચક્રનું નિયમન કરે છે?
કોર્પસ લ્યુટીયમનો વિકાસ શેમાંથી થાય છે ?
ઋતુચક કોને કહે છે ?
કોપર્સ લ્યુટીયમનાં વિકાસને પ્રેરતો અંતઃસ્ત્રાવ ક્યો ?
પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે ?