કોપર્સ લ્યુટીયમનાં વિકાસને પ્રેરતો અંતઃસ્ત્રાવ ક્યો ?
$FSH$
ઈસ્ટ્રોજન
$LH$
પ્રોજેસ્ટેરોન
સસ્તનમાં અંડપિંડનો કયો ભાગ અંડકોષપતન પછી અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે ?
ગર્ભાશયની અંદરની દીવાલ એન્ડોમેન્ટ્રીયમ સૌથી વધુ જાડાઈ કયાં તબક્કે અને કયા દિવસે હોય છે ?
ફલન સમય કોને કહેવાય?
માનવ શરીરમાં હંગામી અંતઃ સ્ત્રાવી ગ્રંથિ ... છે.
$45$ વર્ષ પછી સ્ત્રીમાં પ્રજનન ક્ષમતા ગુમાવવાની ક્રિયાને શું કહેવાય ?