નીચેનામાંથી કોણ વિટામીન $B_{12}$ ની ગુણવત્તા વધારે છે અને આપણી હોજરીને નુકશાનકારક બેક્ટરિયાથી બચાવે છે.
ટોડ્ડી માટે સાચા વિધાન/વિધાનો
$ I.$ દક્ષિણ ભારતનું પરંપરાગત પીણું છે
$II.$ પામ વનસ્પતિમાં બેકટેરીયા દ્વારા આથવણ થવાથી બનતું પીણું છે.
સૂક્ષ્મજીવો ખીરાનું આથવણ, ચીઝ બનાવવાની પ્રક્રિયા અને પીણાંઓના ઉત્પાદન સમયે મુખ્ય વાયુ કયો ઉત્પન્ન કરે છે ?
$LAB$ કયાં કાર્યો કરે છે ?
દહીંના ઉત્પાદનમાં નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાતું નથી?