પામ ઉપરાંત કઈ વનસ્પતિને આથવણ પ્રક્રિયામાં પસાર કરી તેમાંથી ખાદ્યસામગ્રી બનાવાય છે ?
સોયાબીન
વાંસ
કેરી
$ (A) $ અને $ (B)$ બંને
લેક્ટિક એસિડ બેકટેરિયા ક્યાં વિટામિનની ગુણવતામાં વધારો કરે છે?
વિધાન $A$: સ્ટેરિન્સ રુધિરવાહિનીઓમાં રુધિરને ગંઠાતું અટકાવે છે.
કારણ $R$: સ્ટેરિન્સ રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
દૂધમાંથી દહીં બનતા તેની પૌષ્ટિકતામાં થતો વધારો આનું પ્રમાણ વધવાથી થાય છે.
નીચેનામથી ક્યૂ સૂક્ષ્મજીવ સ્વીસ ચીઝ પકવવા વપરાય છે?
......દ્વારા દૂધ દહીંમાં ફેરવાય છે.