$Mr.$ સ્ટીવન હીમોફિલિયા અને સિસ્ટીક ફાઈબ્રોસીસ પીડાય છે. તેમના પિતા સિસ્ટીક ફાઈબ્રોસિસ માટે વિષમયુગ્મી હતાં. સ્ટીવનના શુક્રકોષોમાં પ્રચ્છન્ન $X -$ સંલગ્નતા તથા દૈહિક રંગસૂત્રીય અલીલ હોવાની સંભાવના કેટલી છે?
$\frac{1}{4}$
$\frac{1}{16}$
$\frac{1}{2}$
$\frac{1}{8}$
સિકલ સેલ એનિમિયામાં કેટલા પ્રકારના જનીન પ્રકારો પ્રાપ્ત થાય છે?
દૈહિક રંગસૂત્ર પર આવેલા પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતા માટે શું સાચું?
હીમોગ્લોબિનની માત્રાત્મક ખામી $- P$
હીમોગ્લોબિનની ગુણાત્મક ખામી $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad \quad P\quad \quad \quad Q$
લીંગસંકલિત ખામી મોટા ભાગે ....... હોય છે.
રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.