સિકલ સેલ એનેમિયા રોગ શાના લીધે થાય છે ?

  • A

    $\beta$ ગ્લોબીન શૃંખલામાં ગ્લુટામેટની જગ્યાએ ગ્લાયસીન આવે

  • B

    $\beta$ ગ્લોબીન શંખલામાં ગ્લુટામેટની જગ્યાએ વેલાઈન આવે

  • C

    $\alpha$ ગ્લોબીન શૃંખલામાં ગ્લુટામેટની જગ્યાએ વેલાઈન આવે

  • D

    $\alpha$ ગ્લોબીન શૃંખલામાં ગ્લુટમેટની જગ્યાએ ગ્લાયસીન આવે.

Similar Questions

એક રંગઅંધ પુરૂષ જો એવી સ્ત્રી સાથે લગ્નગ્રંથીથી જોડાય કે જેના પિતા રંગઅંધ હતા તો તેમના સંતાનોમાં રંગઅંધતાની સંભાવનાઓ...

મનુષ્યમાં લિંગ સંકલિત લક્ષણો મુખ્યત્વે ....... દ્વારા પ્રસરે છે.

આપેલ વંશાવળી ચાર્ટનો અભ્યાસ કરો?

વંશાવળી પૃથક્કરણ એટલે શું ? તેની ભાત (pattern) અને ઉપયોગિતા જણાવો.

હિમોફીલીયા માટે ખોટું વિધાન પસંદ કરો.