વિધાન " જો ભારત મેચ જીતે છે તો ભારત ફાઇનલમાં આવશે" નું નિષેધ લખો
જો ભારત મેચ જીતે નહીં તો ભારત ફાઇનલમાં આવશે નહીં
ભારત મેચ જીતે છે અને ભારત ફાઇનલમાં આવશે નહીં
ભારત મેચ જીતે નહીં અને ભારત ફાઇનલમાં આવશે
એક પણ નહીં
$((\sim p) \wedge q) \Rightarrow r$નું પ્રતીપ $..........$ છે.
વિધાન $-1$ : વિધાન $A \to (B \to A)$ એ વિધાન $A \to \left( {A \vee B} \right)$ ને સમતુલ્ય છે.
વિધાન $-2$ : વિધાન $ \sim \left[ {\left( {A \wedge B} \right) \to \left( { \sim A \vee B} \right)} \right]$ એ નિત્ય સત્ય છે
જો વિધાન $(P \wedge(\sim R)) \rightarrow((\sim R) \wedge Q)$ નું સત્યાર્થા $F$ હોય તો આપેલ પૈકી કોનું સત્યાર્થા $F$ થાય ?
નીચેના પૈકી માત્ર કયું વિધાન નિત્ય સત્ય છે ?
જો $S^*(p, q, r)$ એ સંયુક્ત વિધાન $S(p, q, r)$ અને $S(p, q, r) = \sim p \wedge [\sim (q \vee r)]$ નું દ્વૈત હોય, તો $S^*(\sim p, \sim q, \sim r)$ એ કોના સાથે સમતુલ્યતા ધરાવે.