$((\sim p) \wedge q) \Rightarrow r$નું પ્રતીપ $..........$ છે.
$(\sim r ) \Rightarrow p \wedge q$
$(\sim r ) \Rightarrow((\sim p ) \wedge q )$
$((\sim p) \vee q) \Rightarrow r$
$( p \vee(\sim q )) \Rightarrow(\sim r )$
તાર્કિક વિધાનોના બુલીય બીર્જીણિતના સરવાળા વિશે એકમ ઘટક કયો છે ?
આપેલ પૈકી ક્યૂ વિધાન નિત્ય સત્ય છે ?
$(p \wedge \, \sim q)\, \wedge \,( \sim p \vee q)$ એ ........ છે
વિધાન $P$ : બધી વાસ્તવિક સંખ્યાઓ માટે, $x > 5$ અથવા $x < 5$ હોય , નું નિષેધ લખો
વિધાન $p \rightarrow \sim( p \wedge \sim q )$ ને સમતુલ્ય વિધાન ...... છે