સમીકરણ $sgn(sin x) = sin^2x + 2sinx + sgn(sin^2x)$ ના $\left[ { - \frac{{5\pi }}{2},\frac{{7\pi }}{2}} \right]$ માં ઉકેલોની સંખ્યા મેળવો,
(જ્યાં $sgn(.)$ એ ચિહન વિધેય છે)
$10$
$6$
$13$
$9$
કોઇ $n$ પૂર્ણાક માટે $\sin x - \cos x = \sqrt 2 $ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો $A = \left\{ {\theta \,:\,\sin \,\left( \theta \right) = \tan \,\left( \theta \right)} \right\}$ અને $B = \left\{ {\theta \,:\,\cos \,\left( \theta \right) = 1} \right\}$ બે ગણ હોય તો ....
જો $2{\sin ^2}\theta = 3\cos \theta ,$ કે જ્યાં $0 \le \theta \le 2\pi $, તો $\theta = $
જો $\cos \theta = - \frac{1}{{\sqrt 2 }}$અને $\tan \theta = 1$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.