સમીકરણ ${\sin ^4}x + {\cos ^4}x + \sin 2x + \alpha = 0$ ઉકેલ તોજ શકય જો . . ..
$ - \frac{1}{2} \le \alpha \le \frac{1}{2}$
$ - 3 \le \alpha \le 1$
$ - \frac{3}{2} \le \alpha \le \frac{1}{2}$
$ - 1 \le \alpha \le 1$
સમીકરણ $\sec \theta - {\rm{cosec}}\theta = \frac{4}{3}$ ઉકેલ મેળવો.
સમીકરણ $sgn(sin x) = sin^2x + 2sinx + sgn(sin^2x)$ ના $\left[ { - \frac{{5\pi }}{2},\frac{{7\pi }}{2}} \right]$ માં ઉકેલોની સંખ્યા મેળવો,
(જ્યાં $sgn(.)$ એ ચિહન વિધેય છે)
જો $\tan (\cot x) = \cot (\tan x),$ તો $\sin 2x =$
$'p'$ ની પૂર્ણાક કિમતોની સંખ્યા કેટલી મળે કે જેથી સમીકરણ $99\cos 2\theta - 20\sin 2\theta = 20p + 35$ નો ઉકેલ શક્ય થાય
જો $L=\sin ^{2}\left(\frac{\pi}{16}\right)-\sin ^{2}\left(\frac{\pi}{8}\right)$ અને $M=\cos ^{2}\left(\frac{\pi}{16}\right)-\sin ^{2}\left(\frac{\pi}{8}\right),$ હોય તો