જો $\alpha,-\frac{\pi}{2}<\alpha<\frac{\pi}{2} $ એ $ 4  \cos \theta+5 \sin \theta=1$ ના ઉકેલ હોય, તો $\tan \alpha$ નું મૂલ્ચ .............. છે.

  • [JEE MAIN 2024]
  • A

    $\frac{10-\sqrt{10}}{6}$

  • B

     $\frac{10-\sqrt{10}}{12}$

  • C

     $\frac{\sqrt{10}-10}{12}$

  • D

    $\frac{\sqrt{10}-10}{6}$

Similar Questions

સમીકરણ $tanx\,  -\,  x = 0$ ના ન્યૂનતમ ધન બીજ ............ અંતરાલ માં છે 

સમીરકણ $\sin x + \cos x = 2$ ના બીજની સંખ્યા . . . . છે.

જો $\sin 2x + \sin 4x = 2\sin 3x,$ તો $x =$

$x \in (0,4\pi )$ માં સમીકરણ $4\sin \frac{x}{3}\left( {\sin \left( {\frac{{\pi  + x}}{3}} \right)} \right)\sin \left( {\frac{{2\pi  + x}}{3}} \right) = 1$ ના ઉકેલોનો સરવાળો મેળવો 

જો $\cos A\sin \left( {A - \frac{\pi }{6}} \right)$ એ મહતમ હોય તો $A$ ની કિમત મેળવો.