સમીકરણ $\sec \theta - {\rm{cosec}}\theta = \frac{4}{3}$ ઉકેલ મેળવો.

  • A

    $\frac{1}{2}[n\pi + {( - 1)^n}{\sin ^{ - 1}}(3/4)]$

  • B

    $n\pi + {( - 1)^n}{\sin ^{ - 1}}(3/4)$

  • C

    $\frac{{n\pi }}{2} + {( - 1)^n}{\sin ^{ - 1}}(3/4)$

  • D

    એકપણ નહિ.

Similar Questions

અહી $S$ એ અંતરાલ $[0,4 \pi]$ માં સમીકરણ $\sin ^{4} \theta+\cos ^{4} \theta-\sin \theta \cos \theta=0$ ઉકેલનો સરવાળો દર્શાવે છે તો $\frac{8 \mathrm{~S}}{\pi}$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]

જો $\tan 2\theta \tan \theta = 1$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

અંતરાલ $(0,10)$ માં સમીકરણ $\sin x=\cos ^{2} x$ ના ઉકેલોની સંખ્યા $\dots\dots$ છે.

  • [JEE MAIN 2022]

જો $\alpha ,\,\beta ,\,\gamma $ અને $\delta $ એ સમીકરણ $\tan \left( {\theta  + \frac{\pi }{4}} \right) = 3\,\tan \,3\theta $ ના ઉકેલો હોય તો $tan\, \alpha  + tan\, \beta + tan\, \gamma + tan\, \delta $ ની કિમત મેળવો. 

જો $4{\sin ^2}\theta + 2(\sqrt 3 + 1)\cos \theta = 4 + \sqrt 3 $ તો  $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.