- Home
- Standard 11
- Physics
3-1.Vectors
medium
કાર્તેઝિય યામાક્ષ પદ્ધતિના એકમ સદિશો વચ્ચેનો ડોટ ગુણાકાર મેળવો.
Option A
Option B
Option C
Option D
Solution
કાર્તેઝિય યામાક્ષ પદ્ધતિમાં $\hat{i}, \hat{j}$ અને $\hat{k}$ અનુક્રમે $X,Y$ અને Z-અક્ષની દિશામાંના એકમ સદિશો છે.
$(i)$ $\hat{i} \cdot \hat{i}=(1)(1) \cos 0^{\circ} \quad[\because|\hat{i}|=1$, અને $\hat{i} \| \hat{i}]$
$\therefore \hat{i} \cdot \hat{i}=1$ $\left[\because \cos 0^{\circ}=1\right]$
આ જ રીતે, $\hat{j} \cdot \hat{j}=1$ અને $\hat{k} \cdot \hat{k}=1$
$(ii)$$\hat{i} \cdot \hat{j}=(1)(1) \cos 90^{\circ}[\because|\hat{i}|=1,|\hat{j}|=1$ અને $\hat{i} \perp \hat{j}]$
$\therefore \hat{i} \cdot \hat{j}=\hat{j} \cdot \hat{i}=0 \quad\left[\because \cos 90^{\circ}=0\right]$
આ જ રીતે,$\hat{j} \cdot \hat{k}=\hat{k} \cdot \hat{j}=0$
$\hat{k} \cdot \hat{i}=\hat{i} \cdot \hat{k}=0$
Standard 11
Physics