જો સદિશ $2\hat i + 3\hat j - \hat k$ એ સદિશ $ - 4\hat i - 6\hat j + \lambda \hat k$ ને લંબ છે.તો $\lambda$ મેળવો.
$25$
$26$
$-26$
$-25$
બે સદિશોનો સદિશ ગુણાકાર સમજાવો.
બે સદિશોના સદિશ ગુણાકાર માટે વિભાજનનો નિયમ લખો.
જો $\vec P. \vec Q = 0$ અને $\vec P. \vec Q = PQ$ હોય, તો $\vec P$ અને $\vec Q$ વચ્ચેના ખૂણા કેટલા થાય ?