$0.5\, mm$ વધારો કરવા માટે $2m$ લંબાઇ અને $2\,m{m^2}$ આડછેદ ના સ્ટીલના તારમાં કેટલું બળ લગાવવું પડે$?$  [$Y_{steel} = 2.2 \times {10^{11}}\,N/{m^2}]$]

  • A

    $1.1 \times {10^5}\,N$

  • B

    $1.1 \times {10^4}\,N$

  • C

    $1.1 \times {10^3}\,N$

  • D

    $1.1 \times {10^2}\,N$

Similar Questions

$0.25\, cm$ વ્યાસ ધરાવતા બે તાર પૈકી એક સ્ટીલનો અને બીજો પિત્તળનો બનેલો છે. આકૃતિ મુજબ તેમને ભારિત કરેલ છે. ભારવિહીન અવસ્થામાં સ્ટીલના તારની લંબાઈ $1.5\, m$ અને પિત્તળના તારની લંબાઈ $1.0\, m$  છે.સ્ટીલ અને પિત્તળના તારમાં લંબાઈમાં થતાં વધારાની ગણતરી કરો.

$3 \,m$ લંબાઈ અને $1 \,mm$ વ્યાસ ધરાવતા તારમાં $2 \,kg$ નો લોડ લગાવતા $1 \,mm$ જેટલુ વિસ્તરણ થાય છે. તો તારનો યંગ મોડ્યુલસ .............. $Nm ^{-2}$

સ્ટીલ અને બ્રાસના તારો માટે લંબાઇઓ,ત્રિજયાઓ અને યંગ મોડયુલસનો ગુણોતર અનુક્રમે $q,p $  અને $s$ હોય,તો તેમને અનુરૂપ લંબાઇમાં વઘવાનો ગુણોતર

$4.0m$ લંબાઈ અને $1.2\,c{m^2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોપરના તાર પર $4.8 \times {10^3}$ $N$ બળ લગાવવામાં આવે છે જો કોપરનો યંગ મોડ્યુલસ $1.2 \times {10^{11}}\,N/{m^2},$ હોય તો તેની લંબાઈમાં કેટલો વધારો થાય?

તાંબા અને સ્ટીલ પૈકી કોનો યંગ મોડ્યુલ્સ વધુ છે ?