$m$ દળનો બિંદુવત વિદ્યુતભાર $q$ અને $R$ ત્રિજ્યા એ $Q$ વિદ્યુતભાર વાળી રીંગના કેન્દ્ર આગળ મૂકેલો છે. જ્યારે તેને સહેજ બદલવામાં આવે તો બિંદુવત વિદ્યુતભાર $x$ અક્ષ થી અનંત સ્થાને પ્રવેગિત થાય છે. બિંદુવત વિદ્યુતભારની એકાંતરીય ઝડપ ....... છે.

  • A

    $\sqrt {\frac{{2kQq}}{{mR}}} $

  • B

    $\sqrt {\frac{{kQq}}{{mR}}} $

  • C

    $\sqrt {\frac{{kQq}}{{2mR}}} $

  • D

    $zero$

Similar Questions

$-10$ વોલ્ટ જેટલું સ્ચિતિમાન ધરાવતાં એક બિંદુ $V$ જેટલું સ્થિતિમાન ધરાવતાં એક બિંદુ પર $2C$ જેટલો ચાર્જને લાવવા માટે $50$ જુલ જેટલું કાર્ય કરવું પડતું હોય તો $V$ નું મુલ્ય $....$

$R$ ત્રિજ્યા ધરાવતા ધન ગોળા માં $(Q+q)$ વિધુતભાર નિયમિત રીતે વિતરીત થયેલો છે. તળીયે થી $m$ દળનો $q$ વિધુતભાર ધરાવતો કણ શિરોલંબ ગુરુતવાકર્ષણ ની અસર નીચે મુક્ત પતન કરે છે. તે શિરોલંબ $y$ અંતર કાપે ત્યારે તેનો વેગ $V$ કેટલો હશે.

  • [JEE MAIN 2020]

આકૃતિમાં કિરણ વડે દર્શાવેલ પથ પરથી $2\ \mu C$ નો વિદ્યુતભાર $B$ થી $C$ બિંદુએ પહોચે છે. તો થતું કાર્ય ........$J$ ગણો.

જો સમાન $-q$ વિદ્યુતભારને $b$ બાજુવાળા સમઘનના દરેક શિરોબિંદુ પર  મૂકેલા હોય, તો કેન્દ્ર પર રહેલ $+q$ વિદ્યુતભારની વિદ્યુતસ્થિતિઊર્જા કેટલી થાય?

  • [AIPMT 2002]

વિધાન-$1$ : બિંદુ $P$ થી બિંદુ $Q$ સુધી ગતિમાન વિદ્યુતભારીત કણ માટે કણ પરનું સ્થિત વિદ્યુત શાસ્ત્રને લીધે થતું ચોખ્ખું કાર્ય એ બિંદુ $P$ થી બિંદુ $Q$ ને જોડતાં માર્ગ થી સ્વતંત્ર છે.

વિધાન-$2$ : બંધ લૂપમાં પદાર્થ પરના સંરક્ષી બળને લીધે થતું ચોખ્ખું કાર્ય શૂન્ય હોય છે.