4. STRUCTURE OF THE ATOM
easy

થોમસનના પરમાણુના નમૂનાના આધારે સમજાવો કે પરમાણુ સમગ્રતયા તટસ્થ છે.

Option A
Option B
Option C
Option D

Solution

થોમસનના પરમાણુના નમૂના નીચે મુજબ છે.

$(i)$ પરમાણુ ધનભારિત ગોળાનો બનેલો છે અને ઇલેક્ટ્રૉન તેમાં જડિત થયેલા (Enbedded) છે.

$(ii)$ પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. આથી, પરમાણુઓ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.