- Home
- Standard 9
- Science
4. STRUCTURE OF THE ATOM
medium
સમસ્થાનિકો અને સમદળીયની કોઈ એક જોડની ઇલેક્ટ્રૉનીય રચના લખો.
Option A
Option B
Option C
Option D
Solution
સમસ્થાનિકો : દા.ત. : ${ }_{35}^{17} Cl$ અને ${ }_{17}^{37} Cl$
અહીં કલોરિનના બન્ને સમસ્થાનિકોની ઇલેક્ટ્રૉનીય રચના સમાન થશે કારણ કે બન્નેનો પરમાણ્વીય ક્રમાંક સમાન છે.
$\,\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,\,K}&L&M \\
{Cl{\kern 1pt} = {\kern 1pt} {\kern 1pt} 2}&8&7
\end{array}$
સમદળીય : દા.ત. : ${ }_{20}^{40} Ca$ અને ${ }_{18}^{40} Ar$
અહીં, બન્ને પરમાણુઓની ઇલેક્ટ્રોનીય રચના જુદી જુદી જોવા મળશે કારણ કે બન્નેનો પરમાણ્વીય ક્રમાંક જુદો જુદો છે.
$\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,K}&L&M&N \\
{_{20}Ca = 2}&8&8&2 \\
{_{18}Ar = \,\,2}&8&8&{}
\end{array}$
Standard 9
Science