- Home
- Standard 9
- Science
DIVERSITY IN LIVING ORGANISMS
medium
વનસ્પતિ સૃષ્ટિમાં મુખ્ય વિભાગ ક્યા છે ? આ વર્ગીકરણનો મુખ્ય આધાર શું છે ?
Option A
Option B
Option C
Option D
Solution
વનસ્પતિ સૃષ્ટિના મુખ્ય વિભાગ :
સૃષ્ટિ (Kingdom) : જેમાં તમામ વનસ્પતિઓનો સમાવેશ થાય છે.
વિભાગ (Division) : વનસ્પતિદેહ વિભેદન પામેલ હોય કે ન હોય તેના આધારે લેવામાં આવે છે.
વર્ગ (Class) : વાહકપેશી હાજર કે ગેરહાજર હોય તેના આધારે વર્ગ લેવામાં આવે છે અને ત્યારબાદ વનસ્પતિનાં લક્ષણોને આધારે તેને, ગોત્ર (Order), કુળ (Family), પ્રજાતિ (Genus), જાતિ (Species)માં ગોઠવવામાં આવે છે.
જાતિ એ વર્ગીકરણનો નાનામાં નાનો આધારભૂત એકમ છે.
આ વર્ગીકરણનો મુખ્ય આધાર વનસ્પતિદેહ વિભેદન પામેલ હોય કે ન હોય, વાહકપેશીની હાજરી કે ગેરહાજરી, બીજની ગેરહાજરી અને હાજરી ઉપર, બીજ બીજાવરણ વડે આવત છે કે નહીં તેના પર રહેલ છે.
Standard 9
Science