ન્યૂટનના શીતનના નિયમમાં આવતા સપ્રમાણતાનો અચળાંક શાના પર આધાર રાખે છે ? 

Similar Questions

ગરમ પાણીનું તાપમાન $ {50.0^o}C $ થી $ {49.9^o}C $ થતા $ 5\;s $ લાગે છે,તો પદાર્થનું તાપમાન $ {40.0^o}C $ થી $ {39.9^o}C $ થતાં ....... $\sec $ લાગશે. વાતાવરણનું તાપમાન $ {30.0^o}C $ છે. 

સમાન પદાર્થના અને ત્રિજ્યાના એક જ દ્રવ્યના નક્કર ગોળા અને પોલા ગોળાને સમાન તાપમાન સુધી ગરમ કરેલ છે. તેઓને સમાન તાપમાનવાળા પરિસરમાં રાખેલ છે. જો બન્નેના પરિસર સાથેના તાપમાનનો તફાવત $T$ હોય તો .......

$600\,K$ તાપમાને રહેલ ગોળાને $200\,K$ તાપમાનવાળા વાતાવરણમાં મુકેલ છે.તેનો ઠંડા પડવાનો દર $H$ છે.જો તેનું તાપમાન ઘટીને $400\,K$ થાય તો તેટલા જ વાતાવરણમાં તેનો ઠંડા પડવાનો દર કેટલો થાય?

વિધાન : ટ્યુબલાઇટ સફેદ પ્રકાશ ઉત્સર્જિત કરે.

કારણ : ટ્યુબલાઇટમાં પ્રકાશનું ઉત્સર્જન ખૂબ ઊંચા તાપમાને થાય છે.

  • [AIIMS 2003]

એક ધાતુના ટુકડાને $\theta $ જેટલા તાપમાને ગરમ કર્યા બાદ,જેટલા તાપમાને રહેલા ઓરડામાં ઠંડો પડવા દેવામાં આવે છે,તો ધાતુના તાપમાન $T$ અને સમય $t$ વચ્ચેનો આલેખ નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી નજીક કોની સાથે બંધબેસતો આવશે?

  • [JEE MAIN 2013]